Showing posts with label Online bus booking. Show all posts
Showing posts with label Online bus booking. Show all posts

Sunday, 1 June 2014

Advantages of Technology in Bus booking

સૌથી મોટા ફેરફાર પૈકીનો એક ટિકિટ બુકિંગની પદ્ધતિમાં થયો છે. અગાઉ યાત્રીઓને ટિકિટ બૂક કરાવવા માટે ઓપરેટર/ એજન્ટ્સની ઓફિસે જવું પડતું હતું અને યાત્રી રિટર્ન ટિકિટ બૂક કરાવી શકતા નહોતા. આજે બસની ટિકિટ નીચે જણાવેલ પદ્ધતિઓથી બુક કરી શકાય છે
  • ·       ઓપરેટરના કોલ સેન્ટર્સ/ ટેલિફોનિક બૂકિંગ મારફત બુકિંગ
  • ·         ઓપરેટરની વેબસાઇટ મારફત અથવા રેડબસ.ઇન, અભિબસ, ટ્રાવેલયારી, મેકમાયટ્રિપ સહિતના જેવા પોર્ટલ દ્વારા ઓનલાઇન બુકિંગ
  • ·         ઓપરેટર્સની મોબાઇલ એપ્સ દ્વારા બુકિંગ

આજે પાંચ ટકા ભારતીયોએ તેમની ટિકિટનું ઓનલાઇન બૂકિંગ કરાવવાનું શરૂ કર્યું છે અને આ વસતિ દરરોજ વધી રહી છે. અગાઉ રવાનગીના અમુક કલાકો/ મિનિટો પૂર્વે બસની ટિકિટોનું બુકિંગ થતુ હતું, જ્યારે આજે પરિસ્થિતિ એવી છે કે આશરે 32 ટકા લોકો યાત્રાના દિવસે બૂક કરાવે છે, જ્યારે 24 ટકા લોકો યાત્રાના એક દિવસ પહેલા ટિકિટ બૂક કરાવે છે અને તહેવારો કે રજાની સિઝન દરમિયાન ટિકિટનું બુકિંગ લગભગ 15-20 દિવસ પહેલા કરાવાય છે. 13 જાન્યુઆરી બાદથી ઓનલાઇન બસ બૂકિંગમાં 185 ટકાનો ભારે વૃદ્ધિદર નોંધાયો છે.
ભારતમાં આજે સમગ્ર દેશમાં 2,000 સંગઠિત ખાનગી બસ ઓપરેટર્સ છે, જેઓ 20,000 લક્ઝરી બસનો કાફલો ધરાવે છે, જે પૈકીની આશરે 20 ટકા બસ એસી. બસ કેટેગરીમાં આવે છે. કુલ ઓનલાઇન બૂકિંગ પૈકીનું 72 ટકા બૂકિંગ એ.સી. બસ માટે અને 28 ટકા બૂકિંગ એ.સી. સિવાયની બસ માટે થાય છે. આ 2,000 ખાનગી બસ ઓપરેટર્સ વ્યક્તિગતપણે ઓછામાં ઓછાં 10 શહેરને સેવા પૂરી પાડે છે તથા પ્રત્યેક શહેરમાં તેમની પોતાની ઓછામાં ઓછી ઓફિસનું નેટવર્કિંગ ધરાવે છે તથા કમ્પ્યૂટર આધારિત ટિકિટના લીધે વાસ્તવિક સમયના ધોરણે ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ થાય છે, આ રીતે બસમાં બેઠક પ્રાપ્તિનો દર વધી રહ્યો છે.
જીવનમાં એકમાત્ર સતત ચાલતું જો કોઇ તત્વ હોય તો તે પરિવર્તન છે અને તે માનવજાતિ તથા માણસાઈના ભલા માટે થતું રહે છે. તમે આ લેખમાં જાણશો કે હવે કેટલાક નવી નવીન પહેલ થઈ છે.
ઇગલ ટ્રાવેલ્સ એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી રાજ્યોમાં છેલ્લાં 35 વર્ષથી બસ સેવાનું સંચાલન કરે છે અને તે અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભુજ, ગાંધીધામ, અંજાર, બરોડા, સુરત, વાપી, ઉદયપુર, મુંબઈ, પુણે, જયપુર, દિલ્હી અને મુંદ્રા સહિતના સ્થળો વચ્ચે સેવા પૂરી પાડે છે. ઓફિસનું નેટવર્ક સ્થાપનારી અને કમ્પ્યૂટર આધારિત ટિકિટ આપનારી ઇગલ ટ્રાવેલ્સ સૌપ્રથમ ઓપરેટર હતી. ગુજરાતમાં વોલ્વો, મર્સિડિઝ અને મલ્ટિ એક્સેલ બસ લાવવાની પહેલ કરનારી કંપની ઇગલ ટ્રાવેલ્સ હતી. તાજેતરમાં જ ઇગલે પોતાના કાફલામાં ક્લબ વન બસનો ઉમેરો કર્યો છે જે સુપર લક્ઝરી બસના વર્ગમાં સર્વશ્રેષ્ઠ છે. આ કંપની ટેક્નોલોજી અને તેના વપરાશ તથા આધુનિકીકરણમાં વિશ્વાસ ધરાવે છે. કંપનીના 200  બસના કાફલામાં 50 વોલ્વો, મર્સિડિઝ બસનો સમાવેશ થાય છે. અમે તમને ‘હંમેશા... એક ડગલું આગળ’ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.

Wednesday, 30 October 2013

Technology in bus: Booking Part 2


 One of the biggest change which has taken place is the way tickets are booked. Previously commuters had to go down to the operators/agents office to book tickets & they could not book return tickets. Today Bus tickets can be booked in the following manners

             ·         Booking through call centres of operators/telephonic booking.
 ·         Booking Online through the operators websites or through travel portals like    Redbus.in,Abhibus,Travelyarri,Makemytrip among others.
 ·         Booking through Mobile Apps of operators

Today 5% Indians have started booking their tickets online & this population is rising each day.Previously bus tickets were booked hours/minutes before the departure where the situation today is around 32% book on the day of the travel, while 24% book a day prior to the day of travel and during festive/holiday season tickets are booked almost 15-20 days in advance. Online bus booking have witnessed a huge spurt since January 13 registering a whopping 185% growth.

India today has 2000 organised private bus operators in the country with a fleet of 20,000 luxury buses of which around 20% of the buses are in the AC bus category. 72%  of all online booking is for AC buses & 28% for non ac buses. These 2000 private bus operators have services to a minimum of 10 cities each & each city has atleast 1 office by networking their own offices & issues computerized tickets has lead to real time inventory management, thus improving the occupany levels in bus.

Change is the only constant in life & it keeps taking place for the betterment of humanity & mankind.There is some new innovation taking place now as you go through this article.


Eagle travels,a bus operator in states of Gujarat,Maharashtra,Rajasthan,Delhi since last 35 years having its services between Ahmedabad,Rajkot,Jamnagar,Porbander,Bhuj,Gandhidham,Anjar,Baroda,Surat,Vapi,Udaipur,Mumbai,
Pune,Jaipur,Delhi & Mundra among others.Eagle travels were the first operator to have a networked office and giving computerised tickets,Eagle travels are the pioneers in introducing Volvo,Mercedes & multi axle buses in the Gujarat region. Eagle's recent addition to its fleet is Club One the best in super luxury buses,it believes in technology & its use & up gradation.Our fleet of 200 buses consists of 50 volvo,Mercedes buses,  We strive to keep you “A step ahead….. Always”


Monday, 15 April 2013

Pay Later

 Summer has set in, the temperatures are soaring high. You may want to travel for your important business meeting or go on a vacation or meet your friends & relatives this holiday season. In case you have not booked your tickets before hand you tend to face trouble, difficulty & inconvenience. If your schedule is not fixed or its a last minute plan, what do you do then ? If you do not have a credit card or online banking facility but wish to avail the benefits of the same Eagle Travels has come up with PAY LATER option. all our customers who are booking tickets using our website www.eaglebus.in & through our Android phone App can enjoy this facility.


 Book your tickets with us online & PAY one hour before departure. This facility gives you several advantage
1. Ease of booking sitting in the comfort of your home or office or hostel. No need to travel to the nearest booking centre in this summer heat.


2  No waiting time.

3. Payment one hour before departure.



 Eagle travels started this service one year ago for all its customers who do not use credit cards or are apprehensive to use one, this facility has lead to a surge in booking by 30%. Our Aim is to help our customers  save time, money & energy.


 Eagle travels with is wide experience of over 35 years & serving over 2 cr customers till date covers 20 cities in 4 states namely Gujarat, Maharashtra, Rajasthan & New Delhi with 75 departures in a day bringing smile to over 2,000 passengers each day.



Do not let go the opportunity, its time for you to book your tickets & enjoy the experience of being A step ahead ... Always.

Reach us on faster through the following mediums. We are waiting for you.
www.facebook.com.eaglecorporate
www.twitter.com/eagleclubone.